Regarding Vaccination

જે વિધાર્થી ઓ ને ૧ જુલાઇ, ૨૦૨૧ સુધી મા ૧૮ વર્ષ પુરા થતા હોય અને કોરોના ની વેકસીન લેવાની બાકી હોય તેવા વિધાર્થીઓ માટે સરકારી પોલીટેકનીક જામનગર દ્રારા સ્પેશીયલ ડ્રાઇવ રાખેલ છે જેમા નીચે આપેલ સરનામે , આધાર કાર્ડ અને કોલેજ આઇ ડી કાર્ડ સાથે , ઉપર દર્શાવેલ સમયે જવાનું રહેશે , જેમા કોઇપણ રજીસ્ટ્રેશન ની જરુર નથી , વેકશીન ની અછત હોવાથી વહેલા તે પહેલા ધોરણે આપવામા આવશે જેથી સમય પહેલા ટોકન લેવાનું રહેશે , આ સ્પેશીયલ ડ્રાઇવ સરકારી પોલીટેકનીક જામનગર ના વિધાર્થીઓ માટે હોવાથી લાઇન કે અન્ય કોઇ તકલીફ રહેશે નહી , માત્ર યોગ્ય ડોક્યુમેટન્ટ સાથે જવાનું રહેશે , આ સ્પેશીયલ ડ્રાઇવનો વધુ માં વધુ લોકો ભાગ લે તે વધુ ઇછીનીય છે

Notice for vaccination
Design a site like this with WordPress.com
Get started